
હાલના સમયના અંદર યુક્રેનમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે 18 લોકોના અવસાન થઈ ગયા છે આ સાથે યુક્રેનના ગૃહ મંત્રી પણ આમાં શામેલ છે.
હાલમાં હેલિકોપ્ટર હાદસામાં ગણી તસ્વીરો સામે આવી રહી છે આ સાથે વાઇરલ થઈ રહેલી તસવીરોમાં હેલિકોપ્ટર સળગતું પણ જોવા મળે છે આ સાથે આ ઘટનામાં કેટલાક બાળકો પણ હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે 18 લોકોમાં બે બાળકો પણ શામેલ છે જેઓએ પણ આ હાદસામાં જીવ ગુમાવ્યો છે હાલમાં આ અકસ્માત કઈ રીતે થયો તેની માહિતી હજુ સામે આવી નથી.
હજુ 29 લોકો ગંભીર રીતે આ અકસ્માતમાં ઘાયલ હોવાનું પણ સામે આવ્યું છે જેમથી 15 બાળક છે હાલમાં આ સમગ્ર ઘટનાની પુષ્ટિ થઈ નથી કે આ હેલિકોપ્ટર શાના કારણે ક્રેશ થયું છે.
Leave a Reply