ઐશ્વર્યા રાય અને સલમાન ખાને આપી સુભાષ ઘાઈની બર્થ ડે પાર્ટીમાં હાજરી…

બીજી વખત ગર્ભવતી થયેલી ઐશ્વર્યા રાય અને સલમાન ખાને આપી સુભાષ ઘાઈની બર્થ ડે પાર્ટીમાં હાજરી
બીજી વખત ગર્ભવતી થયેલી ઐશ્વર્યા રાય અને સલમાન ખાને આપી સુભાષ ઘાઈની બર્થ ડે પાર્ટીમાં હાજરી

સુભાષ ઘાઈએ તેમના જન્મદિવસ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું હતું આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા પરંતુ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે બધાનું ધ્યાન ખેંચ્યું હતું આ પાર્ટીમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની તસવીરો સામે આવી છે તે તસવીરોમાં અભિષેક બચ્ચન ખૂબ જ હેન્ડસમ લુકમાં જોવા મળી રહ્યો છે. આ બર્થડે પાર્ટીમાં અભિષેક બચ્ચનની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સૂટ પહેરીને જોવા મળી હતી.

ઐશ્વર્યા રાયનો આ લુક લોકોને ઘણો પસંદ આવ્યો. આ તસવીરમાં ઐશ્વર્યા રાય પણ સૂટ સાથે ક્યૂટ સ્કાર્ફ લઈને જતી જોવા મળી હતી. અભિનેત્રીના સૂટ અને દુપટ્ટાની સ્ટાઈલ લોકોને પસંદ પડી હતી. ઐશ્વર્યા રાયનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઐશ્વર્યા રાયના આ લુકએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વાયરલ તસવીરોમાં અભિષેક બચ્ચન ચશ્મા પહેરેલો જોવા મળી રહ્યો છે. અભિષેક બચ્ચનના ચશ્મા તેના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યા છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી.

આ પાર્ટીમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એક સાથે કારમાં પહોંચ્યા હતા. બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા રાય ખુલ્લા વાળમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાયની આ હેરસ્ટાઈલ વિશે લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ કરી. આ તસવીરમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની આ તસવીર તેમના ફેન્સ દ્વારા ઘણી શેર કરવામાં આવી રહી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની આ તસવીરો જોયા બાદ આ બંનેની સાદગી જોઈને ટ્રોલના પણ દિલ ઉડી ગયા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની આ નવી તસવીરો વિશે તમારો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*