6 વર્ષના નાના ટેણીયાએ માતા આગળ લગ્ન કરવાની કરી માંગળી, લગ્ન કરવા માટે આપ્યા માતાને આવા ઉદાહરણો…

6 વર્ષના નાના ટેણીયાએ માતા આગળ લગ્ન કરવાની કરી માંગળી
6 વર્ષના નાના ટેણીયાએ માતા આગળ લગ્ન કરવાની કરી માંગળી

હાલના સમયના અંદર એક નાના ટેણીયાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં 6 વર્ષનું નાનું બાળક પોતાના લગ્ન કરવા માંગે છે આના કારણે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

હાલમાં બાળકનો આ કોમેડી વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં બાળકના શબ્દો સાંભળ્યા બાદ તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

સૌ પ્રથમ બાળક પોતાની માતા સામે માંગળી રજૂ કરતાં જણાવે છે કે મારા લગ્ન કરવો આ બાદ બાળકે જણાવ્યુ કે કોઈ છોકરી હોય તેનાથી મારા લગ્ન કરવો તે શિક્ષકની હશે તો પણ ચાલશે.

આ બાદ તેને જણાવ્યુ કે મારા માતા કામ કરવામાં થાકે છે આ માટે મારા લગ્ન કરવો તો મારા માતાના કામમાં પણ ફરક કરશે અને તે બધા જ કામ કરશે આ બાદ બાળકે જણાવ્યુ કે તમે તમારા પતિ સાથે જીવો મારા સાથે શું કરવા રહો છો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*