
હાલના સમયના અંદર વધુ એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં 68 વર્ષીય દાદાએ પોતાની જ 24 વર્ષીય પુત્રી સાથે લગ્ન કર્યા છે આ બંનેએ ઓનલાઈન ધ્વારા પ્રથમ મુલાકાત કરી હતી.
કહેવામા આવે છે કે આ બંનેની મુલાકાત બાદ તેમણે શારીરિક સંબનધો બાંધ્યા હતા આ બાદમાં યુવતી ગર્ભવતી બની હતી આ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યાં સુધી આ બંનેને ખબર ન હતી કે આ બંને દાદા અને પૌત્રી છે.
હાલમાં આ સમગ્ર ઘટના ભારત દેશની નથી જ્યારે ફેમિલી આલ્બમમાં ફોટા જોયા બાદ આ બંનેએ સમગ્ર હકીકતની જાણ થતાં બંનેના હોશ ઊડી ગયા હતા.
આલ્બમમાં ફોટો જોઈને યુવતીએ કહ્યું કે હાજર વ્યક્તિ મારો પિતા છે કહેવામા આવે છે કે 68 વર્ષીય વૃધ્ધે અગાઉના સમયમાં બે વાર લગ્ન કર્યા હતા.
Leave a Reply