
હાલમાં સુરતમાં ડાયમંડ ઉધ્યોગપતિની દીકરી સ્કેટિંગ મેન્ટલ મેન જેવી વિવિધ ગેમની જાણકાર દેવાંશી સંસાર છોડીને સન્યાસ લેવા માટે જઈ રહી છે જેને લઈને સુરતમાં દેવાંશીની ભવ્ય વર્ષદાન યાત્રા નીકળી હતી.
દેવાંશીના પિતા ધનેશ ડાયમંડ ઉધ્યોગ પતિ છે માતાએ જન્મબાદ નવકાશ સંભળાવ્યો હતો અને આ બાદ અને સૂત્રો અને સ્ત્રોતો દેવાંશીના માટે પવિત્ર કરતાં રહ્યા હતા.
ચાર માસના સમયગાળામાં જ ચોઃ વિવાહ શરૂ થઈ ગયો હતો અને 2 વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર અને 7માં વર્ષે પૌષધ કર્યા હતા આ ઉપરાત દેવાંશી જીવન કાળમાં મોબાઈલનો ઉપિયોગ કર્યો નથી.
આ સાથે ટીવી થિયેટર પણ નથી જોયા આટલી ઉમરમાં દેવાંશી માત્ર ત્રણ ચાર નથી પરંતુ 367 દિક્ષાના દર્શન કર્યા છે લગભગ હાલમાં 10 લાખ લોકોએ આ વરઘોડો નિહાળ્યો હતો.
Leave a Reply