શુભમન ગિલ સચિનની દિકરી સારા તેંડુલકર પાસે પાછા ફર્યો ! હાલમાં ફોટા આવ્યા સામે, જુઓ…

દોસ્તો ભારતીય ક્રિકેટ ટીમના ફેમસ પ્લેયર શુભમન ગિલ આ દિવસોમાં પોતાના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચામાં છે તાજેતરમાં જ શુભમન ગિલનું નામ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડાયું હતું.

બંનેના એકસાથેના ફોટોઝ પણ ઘણી વખત વાયરલ થયા હતા જેને જોઈને ચાહકોએ પણ સારા અલી ખાન અને શુભમનના અફેરની અટકળો શરૂ કરી હતી. હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી એકવાર સાથે આવ્યા છે.

વાસ્તવમાં વેલેન્ટાઈન ડે પર શુભમન ગીલે એક તસવીર પોસ્ટ કરી છે, જેને જોઈને સારા તેંડુલકર અને શુભમન ગિલના પેચઅપના સમાચારને વધુ હવા મળી ગઈ છે જણાવી દઈએ કે વેલેન્ટાઈન ડે પર શુભમન ગિલે લંડનની એક રેસ્ટોરન્ટમાં કોફી પીતાની તસવીર શેર કરી હતી.

આ ફોટો પોસ્ટ કરતા શુભમન ગિલે કેપ્શનમાં લખ્યું કે આજનો દિવસ કેવો છે જણાવી દઈએ કે શુભમન ગિલે એ જ રેસ્ટોરન્ટમાંથી એક ફોટો પોસ્ટ કર્યો છે જે સારા તેંડુલકરે ગયા વર્ષે જુલાઈમાં પોસ્ટ કર્યો હતો બંને તસ્વીરોના બેકગ્રાઉન્ડથી લઈને ફોટામાં હાજર લોકો પણ સેમ છે.

શુભમન ગિલની આ તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ડાબી બાજુ પાછળ બેઠેલી છોકરી પણ બીન છે તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે ધ્યાનથી જુઓ તેણે પોસ્ટને કટ કરી દીધી છે તેનો અર્થ એ છે કે આ ફોટો જૂનો છે જે પોસ્ટ કરવામાં આવ્યો છે.

તો શુભમન ગિલની આ તસવીર પર એક યૂઝરે મજાકમાં પૂછ્યું કે સારાએ કયો ફોટો ક્લિક કર્યો છે તો દોસ્તો ગિલ અને સારાની જોડીને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જણાવો.

દીકરીને સપનામાં આવીને આવું કહી ગયા માં મોગલ, આંબા નીચે બેઠી છું જલદીથી બહાર નીકળો…

હાલમાં ગણા લોકો જાણે છે કે માં મોગલના પરચા અપરમ પાર છે આ સાથે મોગલ માતા પોતાના ભક્તોના દુખોને પણ દૂર કરે છે આજે આપણે એક નાનકડા ગામ વિષે વાત કરવાના છીએ જ્યાં સાક્ષાત માતા મોગલ પ્રગટ થયા હતા.

કહેવામા આવે છે કે આ ઘટના રાજકોટના જિલ્લાના ખાખીગાલિયા ગામની છે જ્યાં આંબાના ઝાડ પરચી સાક્ષાત માતા મોગલ પ્રગટ થયા હતા આ જગ્યાએ દીકરીઓ ગરબા રમી રહી હતી અને આ દરમિયાન માં મોગલ પ્રગટ થયા હતા.

આ સાથે આખા ગામમાં માં મોગલ પ્રગટ થવાને કારણે અફરા તફરી મચી ગઈ હતી આ દરમિયાન લોકોએ માં મોગલના આ પ્રસંગની ઉજવણી પણ કરી હતી.

હાલમાં આ જગ્યાએ માં મોગલી મુર્તિ પણ બેસાડવામાં આવી છે કહેવામા આવે છે કે ગામની એક દીકરીના સપનામાં માં મોગલ આવ્યા હતા અને કહેતા હતા કે આંબાના ઝાડ નીચે બેઠી છું મને જલદીથી બહાર નિકાળો.

માં મોગલે બતાવ્યો હાલમાં વધુ એક ચમત્કાર, 20 વર્ષ બાદ દંપત્તિના ઘરે થયો દીકરાનો જન્મ, જુઓ…

કહેવામા આવે છે કે માં મોગલના પરચા અપરમ પાર છે તેમના દર્શનથી ભક્તોના જીવન પણ સરળ બની જાય છે માં મોગલનું નામ લેવાથી જ બધા ભક્તોના દુખો દૂર થઈ જાય છે આ સાથે મા મોગલને ગણા બધા લોકો માને છે.

આજે આપણે એજ આવા જ માં મોગલના પરચા વિષે વાત કરવાના છીએ જેમાં સ્ત્રી પુરુષને કોઈ સંતાન ન થવાને કારણે તેઓ માં મોગલની માનતા રાખે છે જે બાદ તેમની માનતા પણ પૂર્ણ થાય છે.

આ દંપત્તિની માનતા પૂર્ણ થતાં જ તેઓ માં મોગલ પાસે બાળકને લઈને પોહચે છે અને બાદમાં ત્યાં હાજર મણિધર બાપુ આ બાળકને હાથમાં લે છે આ સાથે માનતા લેનાર બહેનનું નામ કૈલાસ બહેન બતાવવામાં આવે છે.

તેઓ નાની તુંબળીના રહેવાસી છે તેમણે 20 વર્ષ પછી માં મોગલની માનતા રાખ્યા બાદ દીકરો થયો હતો આ બાદ મણિધર બાપુએ જણાવ્યુ કે માં મોગલે આ દીકરો આપ્યો છે.

5 રૂપિયાની આ નોટ તમને બનાવી શકે છે રાતોરાત કરોડ પતિ, જાણો કઈ રીતે વેચાય છે 5 ની નોટને 5 લાખમાં…

હાલના સમયના અંદર ભારતીય 5 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આપણને આજે કરોડ પાટો બનવાનો અનોખો મોકો આપે છે કહેવામા આવે છે કે ભારતીય 5 રૂપિયાનોઇ ટ્રેક્ટરવાળી નોટના બદલામા 5 લાખ રૂપિયા મળશે.

ચાલો આપણે જાણીએ કે આ નોટને કઈ રીતે વેચીને આપણે કરોડ પતિ બની શકીએ છીએ કહેવામા આવે છે કે નોટની કન્ડિશન પ્રમાણે તે નોટ વેચાય છે અને તેવી જ રીતે તેનો ભાવ પણ થાય છે.

કહેવામા આવે છે કે સામાન્ય રીતે આવી નોટ ખરીદવા માટે કેટલાક શોખીન લોકો હોય છે જેઓનો સંપર્ક કરવાથી આપણે આ 5 રૂપિયાની નોટ વેચી શકીએ છીએ જેમાં હાલમાં ગણા બધા લોકો આવી નોટોના શોખીન પણ હોય છે.

આ સાથે આ નોટ સિવાય બીજી પણ ગણી બધી નોટો અથવા સિક્કાઓ છે જેને વેચીને આપણે કરોડો અથવા લખો રૂપિયા કમાઈ શકીએ છીએ આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

ભગવાન શિવના આ મંદિરમા મૃત વ્યક્તિ પણ થઈ જાય છે જીવતો, આજસુધી કોઈ નથી જાણી શક્યું રહસ્ય, જાણો મંદિર વિષે….

આપણે જાણીએ છીએ કે ભારત દેશ મુખ્યત્વે સંસ્કૃતિ પર આધારિત છે આવામાં ભારતમાં ગણા બધા એવા મંદિરો છે કે જેના વિષે ગણા ઓછા લોકો જાણે છે આવામાં આપણે એક એવા ભારતીય મંદિરના રહસ્ય વિષે વાત કરવાના છીએ કે જેના વિષે જાણીને તમે પણ ચોકી જશો.

તમને જણાવી દઈએ ભાતરમાં એક એવું પણ મંદિર છે જ્યાં મરેલા વ્યક્તિઓ પણ જીવતા થઈ જાય છે આ સાથે તે મંદિર ચમત્કારો માટે ખૂબ જ જાણીતું છે કહેવામા આવે છે કે ઉત્તરાખંડના દહેરાદૂનમાં 128 કિલોમીટર દુર લાખામંડલ નામની જગ્યાએ આવેલું છે.

કહેવામા આવે છે કે આ મંદિર ભગવાન શિવનું છે જેમાં ગણી પ્રાચીન શક્તિઓ પણ છે આ સાથે આ જગ્યાએ ભગવાન શિવની ખૂબ જ પ્રાચીન મુર્તિ પણ છે આ મંદિરના ચમત્કારોની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં થાય છે.

કહેવામા આવે છે કે આ મંદિરમાં મૂકેલા મૃતદેહને પૂજારી તેના પણ પાણી છાંટીને જીવતો કરે છે આ એક પ્રાચીન પરંપરા છે આ રહસ્યના બારામાં આજસુધી કોઈ જાણી શક્યું નથી કહેવામા આવે છે કે આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું.

વેલેન્ટાઈન ડે પર ખીલ્યો કિયારા-સિદ્ધાર્થનો પ્રેમ, કપલની ન જોયેલી રોમાંટિક તસવીરો આવી સામે…

દોસ્તો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા હવે વેલેન્ટાઈન ડેના અવસર પર તેણે ઘણી ન જોઈ હોય તેવી તસવીરો પોસ્ટ કરી છે જો પ્રસંગ વેલેન્ટાઈન ડેનો હોય તો આનાથી વધુ સારી વાત શું હોઈ શકે.

આ તસવીરો તેમની મહેંદી સેરેમની બાદની છે. કિયારાના હાથમાં મહેંદી જોવા મળી શકે છે કિયારા અને સિદ્ધાર્થની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. કિયારાએ બોર્ડર પર ગોલ્ડન કલરના વર્ક સાથે સફેદ કલરનો લહેંગા પહેર્યો છે.

તેણીએ પીળા રંગનો દુપટ્ટો અને ગળામાં નવરત્નનો હાર પહેર્યો છે તે જ સમયે સિદ્ધાર્થ પીળા કુર્તા પાયજામામાં છે આ કપલે કુલ ચાર ફોટા શેર કર્યા છે. પહેલા ફોટોમાં કિયારાએ સિદ્ધાર્થના ખભા પર હાથ મૂક્યો છે તેઓ બંને આગળ જોઈ રહ્યાં છે.

બીજા ફોટામાં કિયારા સિદ્ધાર્થને ગળે લગાવે છે અને પ્રેમ વ્યક્ત કરી રહી છે અન્ય એકમાં બંને રોયલ લુકમાં પોઝ આપી રહ્યાં છે છેલ્લા ફોટામાં, કિયારા સિદ્ધાર્થને જોઈને હસી રહી છે.

ગુજરાતનાં બંને મશહૂર સિંગર ગીતા રબારી અને કિંજલ દવેમાં કોણ નંબર વન છે, જાણો…

દોસ્તો આજે આપણે ગુજરાતનાં મશહૂર સિંગર ગીતા રબારી અને કિંજલ દવેમાં કોણ નંબર વન છે તેના વિશે જાણીશું ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો અને કિંજલ દવેનો જન્મ પાટણ જિલ્લાના જશનપુરા ગામમાં થયો હતો.

પરિવાર વીશે વાત કરીએ તો ગીતા બેન રબારીના પિતાનું નામ કાનજીભાઇ રબારી અને માતાનું નામ વીજુબેન રબારી છે કિંજલ દવેના પિતાનું નામ લલિત ભાઈ દવે અને માતાનું નામ ભાનુબેન દવે છે.

હવે ઉંમર વિશે વાત કરીએ તો ગીતાબેનની ઉંમર 25 વર્ષ છે જ્યારે કિંજલ દવેની હાલની ઉંમર 23 વર્ષ છે અભ્યાસની વાત કરીએ તો ગીતાબેન માટર 10 મુ ધોરણ સુધી ભણેલા છે જ્યારે કિંજલ દવે કોલેજ સુધી ભણેલી છે.

ગીતા બેન રબારી અને કિંજલ દવે બંને પરણિત છે બંનેના ફેન ફોલવિંગની વાત કરીએ તો ગીતા બેનના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 25 લાખ ફોલોવર્સ છે જ્યારે કિંજલ દવેના 26 લાખ આસપાસ ફોલોવર્સ છે.

બંનેના યુટ્યુબ ચેનલની વાત કરીએ તો ગીતાબેનના ચેનલ પર લગભગ 14 લાખ ફોલોવર્સ છે જ્યારે કિંજલ દવેના યુટ્યુબ ચેનલ પર 12 લાખ ફોલોવર્સ છે હવે બંનેના કાર કલેક્શન વિષે જાણીએ તો ગીતા રબારીના કાર કલેક્શનની વાત કરીએ તો સ્વિફ્ટ અને ઈનોવા કાર છે જયારે કિંજલ દવે પાસે મર્સિડીઝ અને ઈનોવા જેવી કાર છે.

બંનેની ઇન્કમની વાત કરીએ તો તે તેમના લાઈવ પ્રોગ્રામના આધારે લે છે તો દોસ્તો આ માહિતી પરથી બંને સિંગરમાંથી કોણ વધુ પોપ્યુલર લાગે છે કોમેન્ટમાં જણાવો.

ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કિશન રાવલની જીરો માંથી હીરો બનવાની સફળ કહાની અને લાઇફસ્ટાઇલ વિષે જાણો…

નમસ્કાર દોસ્તો આપણે જાણીએ છીએ કે ગુજરાતનાં સિંગરનો ડંકો આખા દેશમાં વાગી રહ્યો છે એવાજ એક આજે આપણે ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કિશન રાવલ વિષે જાણીશું કોઈ પાગલ આશિક ને પૂછો ગીત તો સાંભર્યું હશે અને કિશન રાવલને પણ ઓળખતાજ હશો.

આજે આપણે કિશન ભાઈના જીરો માંથી હીરો બનવાની અને તેમના આલીશાન જીવન વિષે જાણીશું કિશન ભાઈનો જન્મ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં એક મિડલ ક્લાસ ફેમેલીમાં થયો હતો.

કિશનભાઈ રાવલને નાનપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો એક મુલાકાત નામના ગીતે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં એક અલગ ઓળખાણ આપી અને લાખોની સંખ્યામાં ચાહકો આપ્યા હતા.

તેમના પહેલા ફિલ્મ સોંગની વાત કરીએ તો લવ લગ્નને લોચા નામની ગુજરાતી ફિલ્મમાં તેમને પહેલીવાર પોતાનું સોંગ રિલીઝ કર્યું હતું અને તેનાથી લાખો લોકોને આકર્ષ્યા હતા તેમના પોપ્યુલર સોંગની વાત કરીએ તો એક મુલાકાત, એક પ્રેમ છે ઘણા સવાલ છે મનમાં જેવા હિટ ગીતો છે.

કિશનભાઈ રાવલના સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર અંદાજે તેમના 1 લાખની આસપાસ ફોલોવર્સ છે અને યુટ્યુબ ચેનલમાં પણ 90 હજારની આસપાસ ફોલોવર્સ છે.

કિશન રાવલના કાર કલેક્શન વિષે વાત કરીએ તો તેમના પાસે બુલેટ બાઇક અને ક્રેટા કાર છે તેઓ એક હિન્દુ છે તો દોસ્તો આ વિષે જાણીને તમને કેવું લાગ્યું તે અંગે કોમેન્ટમાં જણાવો.

યુટ્યુબ ચેનલ જોગમાયા ટાઈગરના કોમેડિયન કિંગ જીવણનું પાત્ર ભજવતા નાલાજી ઠાકોરની લાઇફસ્ટાઇલ જાણો…

દોસ્તો આજે આપણે ગુજરાતનાં પ્રખ્યાત કોમેડી કલાકાર અને જોગમાયા ટાઈગરના પાત્ર જીવણ ભાઈ વિષે જાણીશું તેમનું રિયલ નામ નાલાજી ઠાકોર છે જીવણનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના અબાસણા ગામમાં થયો હતો.

જીવણ ભાઈનો જન્મ એક મિડલ ક્લાસ ફેમેલીમાં થયો હતો તેમના પરિવાર વિષે વાત કરીએ તો તેમના પિતાનું નામ પોદળજી ઠાકોર અને માતાનું નામ સવિતાબેન ઠાકોર છે પાત્રની વાત કરીએ તો તેઓ યુટ્યુબ જોગમાયા ટાઈગર ચેનલમાં જીવણનું પાત્ર અને MRP 420 ચેનલમાં પશાલાલનું પત્ર ભજવે છે.

આ પાત્રો કરીને તેમણે સમગ્ર ગુજરાત અને ભારતમાં અલગ ઓળખાણ બનાવી છે સોશિયલ મીડિયાની વાત કરીએ તો ખાસ કરીને તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ જોવા મળે છે.

જીવણ ભાઈના આવકની વાત કરીએ તો તેમના કામકાજ અને લાઈવ પ્રોગ્રામ પર આધાર રાખે છે તો દોસ્તો આ હતી જીવણ ભાઈની બાયોગ્રાફી આ સિવાય આવી અવનવી વાતો જાણવા માટે અમને ફોલો કરો.

બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે મુસ્લિમ નેતા સાથે લગ્ન કરી લીધા, કોર્ટમાંથી ખાસ તસવીરો આવી સામે…

દોસ્તો હાલમાં ખબર સામે આવી છે કે બૉલીવુડની મશહૂર એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી લીધા છે અભિનેત્રીએ સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહેમદ સાથે શાદી કરી છે બંને એ કોર્ટ મેરેજ કરી લીધા છે.

સ્વરાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અહેમદને ટેગ કરીને માહિતી શેર કરી હતી.

ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીની યુવા પાંખ સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે તેના પતિ સાથે પોતાનો એક વીડિયો શેર કરતા ભાસ્કરે લખ્યું ક્યારેક તમે તમારી બાજુમાં હોય તેવી કોઈ વસ્તુ માટે દૂર દૂર સુધી શોધો છો.

અભિનેત્રી એ આગળ લખ્યું કે અમે પ્રેમની શોધમાં હતા પરંતુ અમને પ્રથમ મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા મારા હૃદયમાં ફહાદ ઝિરાર અહેમદનું સ્વાગત છે.

આ દિલમાં હલચલ છે પણ તારા માટે અભિનેત્રીની પોસ્ટ શેર કરતા 31 વર્ષીય અહેમદે લખ્યું મને ક્યારેય ખબર નહોતી કે હલચલ આટલી સુંદર સ્વરા ભાસ્કર હોઈ શકે છે ભાસ્કર છેલ્લે કોમેડી ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળી હતી.