
આ દુનિયામાં ગણા બધા એવા લોકો છે કે જેમના વિષે જાણીને આપણને પણ આશ્ચર્ય થયા છે હાલમાં એક એવું કાપા સામે આવ્યું છે જેમને હાલમાં નગ્ન અવસ્થામાં ક્રિસ્મસ પાર્ટી મનાવવાનો નિર્ણય લીધો છે.
આને લઈને સોશિયલ મીડિયા યુજર્સ ભડકી ઉઠ્યા છે બ્રિટનનાં કેંટમાં રહેતા હેલનનું કહેવું છે કે ક્રિસ્મસ પાર્ટીમાં ઘરે આવેલા મહેમાનો સામે અમે નગ્ન થઈશું આટલું જ નહીં પરંતુ તેમણે પોતાની 15 વર્ષીય બાળકી સામે પણ નગ્ન રહેવાનો નિર્ણય લીધો છે.
પોતાને પ્રકૃતિકવાદી ગણાવનારા હાલ ક્રિસ્મસ પાર્ટીમાં વ્યક્સ્ટ છે આ સાથે હેલનનું કહેવું છે કે હું અને મારી પત્ની નગ્ન અવસ્થામાં ક્રિસ્મસ પાર્ટીમાંની ઉજવણી કરીશું ઘરે આવનારા મહેમાનો કપડાં પહેરશે જેમાં તેમની દીકરી અને સાસુ પણ શામેલ હશે.
જેમાં ફક્ત હેલન અને પત્ની સાયમન જ કપડાં વગર રહેશે આ સાથે હેલાને જણાવ્યુ હતું કે અમે ગિફ્ટનું આદાન પ્રદાન કરીશું અને ક્રિસ્મસ પાર્ટીમાં ઉજવીશું.
Leave a Reply