ખરેખર હદ થઈ ગઈ હવેતો, 29 વર્ષની મહિલાએ 11 વર્ષના બાળક સાથે કર્યા લગ્ન….

29 વર્ષની મહિલાએ 11 વર્ષના બાળક સાથે કર્યા લગ્ન
29 વર્ષની મહિલાએ 11 વર્ષના બાળક સાથે કર્યા લગ્ન

હાલના સમયના અંદર લોકો પ્રેમકરણ મામલે આંધળા થઈ ગયા છે હાલના સમયના અંદર જાણે કે લગ્નમાં ઉમર વચ્ચે કોઈ તફાવત રહ્યો જ ન હોય એમ લાગે છે જેમાં હાલમાં એક 29 વર્ષીય મહિલાએ 11 વર્ષના બાળક સાથે લગ્ન કર્યા હતા.

આ બંનેના લગ્નનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે કહેવામા આવે છે કે આ બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા હાલમાં આ લોકોની અજબ ગજબ પ્રકારની કહાની છે.

કહેવામા આવે છે કે મહિલાએ છોકરાના પિતા પાસેથી ઉછીના પૈસા લીધા હતા આ બાદ મહિલાએ બાળકને જણાવ્યુ હતું કે હું પૈસા નહીં ચૂકવું તેના બદલામાં તારી સાથે લગ્ન કરીશ ત્યારે જબરજસ્તી કરીને 11 વર્ષીય છોકરા સાથે મહિલાએ લગ્ન કર્યા છે.

પૈસાની લાલચમાં મહિલાએ છોકરનું જીવન બગાડ્યું છે ભણવાની ઉમરમાં મહિલાએ છોકરા સાથે લગ્ન કર્યા છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*