
હાલના સમયના અંદર દિલ ધ્રુજાવી નાખનાર સમાચાર સામે આવ્યા છે બિહારના સમસ્તીપુરમાં 50 વર્ષના શિક્ષકે 20 વર્ષની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા, જેના પછી લોકોને ફરી એકવાર જુલી-મટુકનાથની પ્રેમ કહાની યાદ આવી.
હવે શિક્ષક અને વિદ્યાર્થીનીના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બિહારના સમસ્તીપુરમાં 50 વર્ષના શિક્ષકે પોતાની જ 20 વર્ષની વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યા જેના પછી લોકોને જુલી-મટુકનાથની લવ સ્ટોરી યાદ આવી ગઈ.
2006માં, જૂલી-મુટકનાથની લવસ્ટોરીએ બિહારની રાજધાની પટનામાં ઘણો હંગામો મચાવ્યો હતો અને હવે આ શિક્ષકના લગ્ન ચર્ચામાં છે સંગીત કુમાર નામના અંગ્રેજી શિક્ષકે સમસ્તીપુર હેડક્વાર્ટરથી લગભગ 30 કિલોમીટર દૂર રોસડામાં 20 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે.
50 વર્ષીય સંગીત કુમારે તેમની વિદ્યાર્થિની શ્વેતા કુમારીને તેમનું હૃદય આપ્યું હતું જે તેમની ઉંમર કરતાં પણ ઓછી હતી બંને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા.
Leave a Reply