
રાજસ્થાનના જયપુરમાં યુવકના લાઈવ અવસાનનો વિડીયો સામે આવ્યો છે જેમાં અક્ષય પાત્ર મંદિરની બહાર ફોટો પાડી રહ્યો હતો આ દરમિયાન એક ભારે પથ્થરનું બોર્ડ પડવાના કારણે યુવક નીચે દબી જતાં અવસાન થયું હતું.
આ ઘટના સોમવારની બતાવવામાં આવે છે જેમાં અક્ષય પાત્ર મંદિરની બહાર ફોટો ગ્રાફ્ટ કરતાં સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં પથ્થરનું બોર્ડ પડી જવાના કારણે યુવકનું અવસાન થઈ ગયું હતું.
આ દરમિયાન યુવક મિત્ર સાથે મંદિરમાં દર્શન કરવા માટે ગયો હોવાનું કહેવામા આવી રહ્યું છે આ ઘટના સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે.
અને આ બાદ અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો આ સાથે આ યુવકનું નામ દેવરત હતું આ સાથે આ યુવક પૈસા ઉપાડવા માટે જયપુરમાં આવ્યો હતો અને ત્યારે તે મંદિરે દર્શન કરવા માટે આવ્યો ત્યારે આ ઘટના સર્જાઈ હતી.
Leave a Reply