
હાલના સમયના અંદર તુલસીના છોડ સાથે મોટો ચમત્કાર થયો હોવાનું સામે આવ્યું છે આપણે જાણીએ જ છીએ કે હિન્દુ સમાજમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે.
અને ગણા બધા લોકોના ઘરે તુલસીનો છોડ વાવવામાં પણ આવે છે બધા લોકો તુલસીના છોડને માતાનો દરજ્જો આપે છે આ સાથે સવાર સાંજે લોકો આ છોડની પુજા પણ કરે છે.
ત્યારે હાલમાં ગુજરાતનાં ગામડાની એક ચમત્કારીક ઘટના સામે આવી છે જેમાં લોકો આ છોડ પાસે બેઠા હતા અને અચાનક કોઈ વ્યક્તિનું ધ્યાન આ તુલસીના છોડ પર પડ્યું હતું ત્યારે આ છોડ ફરતો જોવા મળ્યો હતો.
ત્યારે બાદ આ સંપૂર્ણ ઘટનાને કેમેરામાં કેદ કરવામાં આવી છે જેમાં આ છોડ મૂળમાથી ફરતો જોવામાં આવે છે જેમાં આ છોડ પોતાની જાતે જ તેની જગ્યાએ ફરતો જોવા મળતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હાલમાં લોકો આને ચમત્કાર ગણાવી રહ્યા છે.
Leave a Reply