
એક વર્ષ પહેલા જ ગુજરાતનાં ધંધુકાના કિશન ભરવાડ શહીદ થયા હતા તેમના પ્રત્યે ખરાબ વિચારધારા રાખનાર એક વ્યક્તિએ તેમણે હત્યા કરી હતી જેને લઈને મામલો આખો ગરમ બન્યો હતો.
હાલમાં કિશન ભરવાડના શહીદ થવાયું એક વર્ષ થઈ ગયું છે તે નિમિત્તે હિન્દુ કિશન ભરવાડની પ્રથમા પ્રાથમિક પુન્યતિથી નિમિત્તે સનાતનના સપૂતને સ્મણા સપૂતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ APMC ધંધુકાખાતે રાખવામા આવ્યો છે જેમાં ગુજરાતનાં મશહૂએ કલાકારો પધારવાના છે જેમ કે રાજભા ગઢવી, પોપટ મારો, આ સાથે બીજા ગણા બધા કલાકારો પધારવાના છે.
હાલમાં ગણા બધા લોકોએ કિશન ભરવાડને શ્રધ્ધાનજલી પાઠવી છે આ સાથે કિશન ભરવાડ ખૂબ જ આગળ પડતાં વ્યક્તિ હતા હાલમાં તેમની ખોટ જણાઈ આવે છે.
Leave a Reply