
26મી જાન્યુઆરીના દિવસે અલીગઢમાં આવેલ એક શાણામાં મુસ્લિમ શિક્ષકે રાષ્ટ્ર ગીત ગાવાથી અને ભારત માતાને જય બોલવાની ના પડી હતી આના વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે.
હાલમાં આ સમગ્ર ઘટના અલીગઢની છે જેમાં એક શિક્ષક આવે છે અને બાળકોને રાષ્ટ્રીય ગીત ગવડાવવાની ના પાડે છે આ બાદ તેને જણાવ્યુ કે હિન્દુ અને મુસ્લિમ એક જ છે.
હાલમાં રાષ્ટ્ર ગીતને લઈને ક્લાસરૂમના અંદર બે શિક્ષકો સાથે બોલાચાલી પણ થાય છે આ સાથે આગળ વ્યક્તિ જણાવે છે કે ભારત માતાના નારા પણ ન મારવા જોઈએ.
હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે જેમાં બે શિક્ષકો વચ્ચે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્ર ગીતને લઈને બોલાચાલી થાય છે.
Leave a Reply