
ઉતરાયણના દિવસોના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આ દરમિયાન રાજકોટમાં જીવલેણ દોરીના કારણે એક વ્યક્તિને ગાળાના ભાગે ઇજા પોહોચી હતી તો બીજી બાજુ સાત વર્ષીય બાળક પતંગ લેવા માટે ત્રીજા માળે ચડ્યું હતું.
આના કારણે તે ત્રીજા માળેથી સીધો નીચે ફ્લોર પર પટકાયો હતો આના કારણે બાળકને ગંભીર ઇજા થઈ હતી આના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ દોરી અને પતંગના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને અકસ્માતના બનાવ સામે આવે છે હાલમાં રાજકોટમાથી મોટા સમાચાર સામે આવ્યા છે.
જે ત્રીજા માળે પતંગ લેવા જતાં નીચેના ફ્લોપર પર પટકાયો હતો આના કારણે બાળકને ગંભીર ઇજાઓ પોહોચી હતી આની જાણ હાલમાં પોલીસને પણ કરવામાં આવી છે રાજકોટમાં માતા પિતા માટે લાલબતતિ સમાન આ કિસ્સો સામે આવ્યો છે.
Leave a Reply