
હાલમાં ગણા બધા એવા પણ લોકો છે જેમને અનેક વસ્તુથી પ્યાર થઈ જાય છે અન તેઓ તેને મેળવવા માટે પોતાની પૂરે પૂરી મહેનત લગાવી નાખે છે ત્યારે હાલના સમયના અંદર એક વ્યક્તિને વિડીયો ગેમ કેરેક્ટરથી પ્યાર થઈ ગયો હતો.
જેને લઈને આગળ કહેવામા આવે છે કે વિડીયો ગેમ કેરેકટરથી છોકરાએ લગ્ન કરી લીધા હતા આ ઘટનાને લઈને જાપાનના અંદર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
આ લોકોને ફિક્ટોસેક્યુસિયલ કહેવામા આવે છે વર્ષ 2017માં જાપાને આવી જ એક કંપનીનું રાજીસ્ટેશન શરૂ કર્યું હતું હાલમાં આ મોટી ખબર સામે આવિરહી છે.
હાલના સમયના અંદર આ ઘટનાને લઈને ચારે બાજુ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે આ સમગ્ર ઘટના હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે.
Leave a Reply