
ગઇકાલે પણ ઉતરાયણના દિવસોની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ હતી પરંતુ બીજી તરફ ઘાતક દોરી ગણા બધા લોકો માટે મૌત સાબિત થઈ હતી આને લઈને ગઇકાલે કલોલમાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો જીવ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કહેવામા આવે છે કે છતરાલ ગામના અશ્વિન ગઢવીનું અવસાન ચાઇનીઝ દોરીથી ગળું કપાતા થયું છે કલોલના અંબિકા બ્રિજ પર અશ્વિન ગઢવી બાઇક પર જઈ રહ્યો હતો આ દરમિયાન અચાનક ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી.
અને આ બનાવમાં અશ્વિન ગઢવીનું દુખદ અવસાન થયું હતું સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવેલો હોવા છતાં પણ લોકો બેફામ ચાઇનીઝ દોરીનો ઉપિયોગ કરે છે.
ચાઇનીઝ દોરી વાપરવાને કારણે ગણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી બેઠે છે હાલમાં આ ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવકનું અવસાન થયું છે.
Leave a Reply