આખી રાત પરિવાર દંપત્તિને શોધતો રહ્યો, જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં દંપત્તિ મળી આવ્યા આવા હાલતમાં…

ટ્રેન નીચે જંપ લગાવીને કપલે ટૂંકાવ્યું જીવન
ટ્રેન નીચે જંપ લગાવીને કપલે ટૂંકાવ્યું જીવન

રાજ્યમાં રોજ બરોજ અનેક નવા નવા કિસ્સાઓ સામે આવે છે આ સાથે આ ઘટનાઓ વિષે જાણીને દરેક લોકો આશ્ચર્યમાં મુકાય છે ત્યારે હાલમાં સુરત બાદ વડોદરામાથી ફરીએક વાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.

જેમાં એક દંપત્તિએ એકસાથે ટ્રેનમાથી કૂદીને મોતને વહાલું કર્યું હતું હાલમાં આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ પણ જોવા મળે છે શહેરના વિશ્વમૈત્રી રેલ્વે સ્ટેશન પરથી આ સમગ્ર ઘટના સામે આવી છે.

જ્યાં દંપત્તિએ ટ્રેનમાથી કૂદીને મૌતને વહાલું કર્યું છે મળતી માહિતી અનુસાર આ દંપત્તિ શહેરના ખોડિયનગર વિસ્તારમાં હેરિટેજના રહેવાસી હતી મૃતક દંપત્તિ દુકાન ચલાવતા હતા.

જ્યારે મંગળવારના રોજ જ્યારે દંપત્તિ ઘરે પરત ફરી રહ્યા હતા અને પરિવારની તપાસ દરમિયાન આ લોકોએ ઘરના ત્રાસથી કંટાડીને આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે આ સાથે પરિવારે આખી રાત સુધી આ બંનેને શોધતા રહ્યા હતા બાદમાં આ ઘટનાની જાણ થઈ હતી.