
હાલમાં મહાનગર સુરતમાં પશુઓનો આંતક ખૂબ જ વધતો જાય છે ત્યારે હાલમાં કહેવામા આવે છે કે પાગલ કૂતરાએ માસૂમ બાળકીને કરડ્યું છે કુતરાના હમાલના કારણે બાળકી હાલત હાલમાં નાજુક બની છે.
હાલમાં બકઈને તરત જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે હાલમાં બાળકીને એવો જખમાં થયો છે કે જેને આંખ ધ્વારા જોઈ પણ ન શકાય કહેવામા આવે છે કે કૂતરાએ બાળકીનો માસૂમ ગાલ છોલી નાખ્યો છે.
કુતરાના આવા હમલાના કારણે બાળકીને પ્લાસિક સર્જરી પણ કરવવી પડશે કહેવામા આવે છે કે જ્યારે બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે તેની સાથે આ મોટો હાદસો થયો હતો.
કુતરાના હમલાના કારણે બાળકી નીચે પડી ગઈ હતી જે બાદ કુતરાએ તેના માસૂમ ગાલને છોલી નાખ્યો હતો હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે આ સાથે કહેવામા આવે છે કે બાળકીની માતા પણ આ હમલામા ઘાયલ થઈ છે.
Leave a Reply