
દોસ્તો હાલમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે કે ભાજપના નામચીન પૂર્વ નેતા અમરદીપ ચૌધરીની ગો!ળી મારીને હ!ત્યા કરી દેવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે અમરદીપ ચૌધરી હત્યા કેસ પાછળ પ્રોપર્ટી અને લેવડદેવડનો વિવાદ છે.
અમરદીપ ચૌધરી રાજનીતિની સાથે પ્રોપર્ટી બિઝનેસમાં પણ હાથ અજમાવી રહ્યા હતા.મિલકતની લે-વેચના વિવાદમાં હત્યા કરવામાં આવી છે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા છે પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીના બંને પુત્રોની અટકાયત કરી હતી.
અમરદીપ ચૌધરીએ ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી ત્યાર બાદ તેઓ ભાજપ યુવા મોરચાના જિલ્લા ઉપાધ્યક્ષનું પદ સંભાળ્યું અને વર્ષ 2021માં કોંગ્રેસમાં જોડાયા.
એટલું જ નહીં અમરદીપ ચૌધરી વિરુદ્ધ ડઝનબંધ કેસ પણ નોંધાયેલા છે તાજેતરમાં પોલીસે અમરદીપ ચૌધરી સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરી હતી.
Leave a Reply