
હાલના સમયના અંદર દરિયા કિનારેથી ખૂબ જ ચોકાવનારી માછલી મળી આવી હતી હાલમાં 24 કેરેટ સોનાથી બનાવેલી હોય તેવી માછલી મળી આવી હતી તેને જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા.
આ સાથે આ માછલીમાથી કોઈ મહિલા રડે તેવો અવાજ આવે છે હાલના સમયના અંદર આ માછલી ખૂબ જ અજીબ પ્રકારની છે હાલના સમયના અંદર આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે.
હાલમાં લોકો આ ઘટના અલગ અલગ જગ્યાની બતાવવામાં આવે છે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આ માછલી ગુજરાતના અંદરની જ બતાવવામાં આવે છે આ માછલીની રંગ પણ સોના જેવો જ છે.
ભગવાને જાણે આ માછલીને સોનામાથી જ બનાવેલી હોય તેમ લાગે છે હાલના સમયના અંદર આ અજીબો ગરીબ પ્રકારની માછલીનો વિડીયો સામે આવ્યો છે.
Leave a Reply