
હાલમાં ખજૂરભાઈની ટીમના મોટી ઉમરના લીડર ભીખાદાદાનીની લગ્નમાં જોરદાર એન્ટ્રી થઈ છે ચારથી પાંચ બોડીગાર્ડ ધ્વારા તેમની ધર્મ પત્ની સાથે તેમની એન્ટ્રી કરવામાં આવી છે આ જોઈને બધા લોકો દંગ રહી ગયા હતા.
હાલમાં બધા લોકો જાણે છે કે ખજૂરભાઈના નાના ભાઈ વરુણ જાનીના લગ્ન છે પ્રસંગને લઈને એક પછી એક તમામ લોકો આ જગ્યાએ આવે છે અને એન્ટ્રી કરીને પોતાના અવતારો બતાવે છે ત્યારે હાલમાં ભીખાદાદાનીએ આ લગ્નમાં ધર્મપત્ની સાથે એન્ટ્રી કરી છે.
ખજૂરભાઈના આમંત્રણને ધ્યાનમાં રાખીને ભીખાદાદાએ લગ્નમાં જોરદાર એન્ટ્રી મારીને હાજરી આપી હતી ખજૂરભાઈ અને ભીખાદાદાની ગણા સાથી ગાઢ સમબંધ બંધાઈ ગયો છે આના કારણે ભીખાદાદાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ખજૂરભાઈ સાથેની ભીખાદાદાની કોમેડી બધા ચાહકોને ગમે છે હાલમાં તેઓ ધર્મપત્ની સાથે લગ્નમાં જોરદાર એન્ટ્રી મારે છે આ નજારો હકીકતમાં જોવા લાયક છે આ જોઈને ખજૂરભાઈ પણ રાજી થઈ ગયા છે.
Leave a Reply