
આપણે જાણીએ છીએ કે સમુદ્ર કિનારે અનેક પ્ર્કરના હાદસા થતાં રહે છે ત્યારે હમ મોટો હાદસો સામે આવ્યો છે હાલમાં ગુજરાતમાં મુદ્રા પોર્ટ ટર્મિનલ પર મોટો હાદસો થયો છે.
કહેવામા આવે છે કે મુદ્રા પોર્ટ પર એક મોટું જહાજ પલટી મારી ગયું છે અને દરિયામાં ગણા બધા કન્ટેનર ઠલવાઈ ગયા છે આ સાથે કહેવામા આવે છે કે જહાજમાં ગણા બધા વિદેશી કન્ટેનર હતા.
હાદસા સમયે કન્ટેનરની લોડીંગ-અનલોડીંગ થઈ રહી હતી હાલમાં જહાજ પલટી મારતા આ મોટો હાદસો સર્જાયો છે આ સમગ્ર ઘટના ગુજરાતનાં મુદ્રા પોર્ટ ટર્મિનલ પર બની છે.
જહાજના પલટવાને કારણે ગણા બધા કન્ટેનર દરિયામાં પડી ગયા હતા જહાજ પલટી મારવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply