
હાલમાં ઉત્તર પ્રદેશના બહારાઇચમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લખનવ હાઇવે પર રોડ વેજની બસ ટ્રક સાથે અથડાઇ હતી આ ટક્કર એટલી જોરદરા હતી કે 6 લોકોના ઘટના સ્થળે જ અવસાન થઈ ગયા હતા.
જ્યારે આ ઘટનામાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જેમથી હાલમાં ચાર લોકોની હાલત નાજુક છે હાલમાં તેમણે નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત સવારે 4:40 વાગ્યે સર્જાયો હતો હાઇવે પર ધુમ્મસના કારણે સ્પીડમાં આવતી બસે રોડવે ની બાજુમાંથી ટક્કર મારી હતી.
જાણવા મળી રહ્યું છે કે ધુમ્મસના કારણે આ મોટી દુર્ઘટના બની હતી હાલમાં પોલીસે ઘટના સ્થળે પોહચીને ટ્રકની તપાસ કરવાનું શરૂ કર્યું છે પોલીસના જણાવ્યા અનુસાર તટ્રકની વિરુધ્ધ દિશાને કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો.
Leave a Reply