
જ્યારે લગ્ન થાય છે ત્યારે વ્યક્તિ જન્મ અને વયના બંધનમાથી મુક્ત થઈ જાય છે હાલમાં બિહારની એક લવ સ્ટોરી ચર્ચામાં આવી છે જેમાં જિલ્લાના એક શિક્ષકે વિધ્યાર્થિની સાથે લગ્ન કર્યા છે અને આ બંનેની ઉમરમાં 30 વર્ષનો તફાવત છે.
હાલમાં આ સમગ્ર ઘટના સમસ્તીપુરના રોછડા સબ ડિવિજન વિસ્તારમાથી સામે આવી છે રોછડા પોલીસ સ્ટેશનમાં કોચિંગ ક્લાસ ચલાવતા 50 વર્ષીય શિક્ષક અમિત કુમાર તેના 30 વર્ષીય યુવતીને ક્લાસ ચલાવતા હતા.
આ બંને વચ્ચે સંબંધો એવા સ્થપાયા કે બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા મીડિયા રિપોર્ટ અનુસાર સંગીત કુમાર અંગ્રેજીના શિક્ષક છે અને શ્વેતા નામની યુવતી આ ક્લાસમાં જતી હતી.
અભ્યાસ દરમિયાન બંને એકબીજાને પસંદ કરતાં હતા હાલમાં મીડિયા અનુસાર આવું કહેવામા આવી રહ્યું છે હાલમાં આ બંને વચ્ચે પ્રેમ થઈ જતાં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.
Leave a Reply