જીગર ઠાકોર પર તૂટ્યો દુખોનો પહાડ, આટલી નાની ઉમરમાં ગુમાવી પિતાની છત્રછાયા…

જીગર ઠાકોર પર તૂટ્યો દુખોનો પહાડ
જીગર ઠાકોર પર તૂટ્યો દુખોનો પહાડ

હાલના સમયના અંદર જીગર ઠાકોરને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં તેમણે ખૂબ જ નાની ઉમરમાં પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે તેમણે ગણા બધા હિટ સોંગ આપ્યા છે.

આજે તમામ ગુજરાતીઓ જીગર ઠાકોરને જાણે છે તેઓએ નાની ઉમરમાં આખા ગુજરાતમાં પોતાના નામનો ડંકો વગાડયો છે હાલમાં તેમણે ગણા મોટા મોટા સોંગો આપ્યા છે જેમથી કેટલાક બોલિવુડમાં પણ વાપરવામાં આવ્યા છે.

ત્યારે હાલના સમયના અંદર તેમના ઘરમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જીગર ઠાકોર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે જીગર ઠાકોરએ નાની ઉમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

કહેવામા આવી રહ્યું છે કે જીગર ઠાકોરના પિતા સૌરવ ઠાકોરનું ગઇકાલે રાત્રે અવસાન થઈ ગયું છે હાલમાં તેના ફોટા સોશિયલ મીડિયાના અંદ વાઇરલ થઈ રહ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*