
આપણે જાણીએ છીએ કે ગણા બધા લોકો સાધનો ચલાવતી વખતે સજાગ રહેતા નથી આના કારણે તેમનો ગંભીર અકસ્માત થાય છે આ બાદ કહેવામાં આવે છે કે બીજાની ભૂલના કારણે અકસ્માત થયો છે.
આ દિવસોમાં રસ્તા પર બનેલી એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક રિક્ષા ડ્રાઈવર વગર ચાલતી જોવા મળે છે અને ગોળ ગોળ ફરે છે.
ટ્વિટર પર આ વિડીયો હાલમાં શેર થયો છે જે લોકોને આશ્ચય ચકિત કરી નાખે છે અને લોકોના હોશ ઉડાવી રહ્યો છે આપણે ફિલ્મોમાં રિમોન્ટ કંટ્રોલ વાળી ગણી ગાડીઓ જોઈ છે.
આપણે ગણી ફિલ્મોમાં ડ્રાઈવર વગર સાધનો ચાલતા જોયા છે પરંતુ હાલમાં વાસ્તવિક જીવનમાં આવી ઘટના બની છે જેમાં ડ્રાઈવર ખારા રિક્ષા ચાલતી જોવા મળે છે જેને જોઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Leave a Reply