
હાલના સમયના અંદર વધુ અકે અકસ્માતની ઘટના સામે આવી છે ગુજરાતમાં રોજ ક્યાકને ક્યાક અકસ્માત થતાં રહે છે ત્યારે હાલમાં જ જુનાગઢમાથી એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે.
જેમાં બુલેટ પર જઈ રહેલા ત્રણ મિત્રોને બોલેરો પિકઅપ અડફેટમાં લેતા ગંભીર રીતે અવસાન થયું હતું આ ઘટના અંગે વિગર વાર વાત કરવામાં આવે તો માડીયા હાટના વાણીકાવની કુમાર મગન લાલા કોઠારીના પુત્ર જઈનીશનું ગઇકાલે જન્મદિવસ હતો.
આ કારણે જન્મ દિવસની ઉજવણી માટે જેનીશ રાત્રે મિત્રો સાથે હોટલમાં બુલેટ લઈને જમવા માટે ગયો હતો મિત્રો સાથે પરત ફરથી વખતે મંદુરી ગામ પાસેથી પૂર જપડે આવતા વાહને ટક્કર મારતા ગાડી ફાંગોળાઈ ગઈ હતી.
આ ઘટનામાં જેનીશને ગંભીર ઇજાઓ પોહોચી હતી અને માથાના ભાગમાં હેમરેજ થઈ ગયું હતું આના કારણે હોસ્પિટલના અંદર દાખલ કરવામાં આવ્યો જ્યાં તેને મૃત જેર કરવામાં આવ્યો હતો જ્યારે બુલેટ પર બેસેલા બીજા લોકોના ચમત્કારિક બચાવ થયા છે.
Leave a Reply