
હાલના સમયના અંદર આધુનિક ટેક્નોલોજીના કારણે લોકો પોતાની બુધ્ધિ લગાવીને અનેક પ્રકારના સાધનો બનાવે છે ત્યારે હાલમાં એક આફ્રિકન યુવકે લકડામાંથી ચાલતી ગાડી બનાવી નાખી હતી.
હાલમાં આ ગાડીનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં વ્યક્તિ ગાડી બનાવ્યા બાદ તેને ચલાવતો પણ જોવા મળે છે આ સાથે આ ગાડીમાં વ્યક્તિએ એનજીન પણ લગાવ્યું છે.
આ સાથે આ ગાડીમાં બ્રેક અને બીજા ગણા બધા પાર્ટસ પણ લાકડામાંથી બનાવ્યા છે આ ગાડીમાં ખાલી વ્હીલ જ લોખંડના લગાવવામાં આવ્યા છે બાકીનું બધુ જ સ્ટકચર લાકડમાંથી બનાવવામાં આવ્યું છે.
આ ગાડીનો આકાર બગી જેવો લાગે છે આ સાથે સોશિયલ મીડિયાની અંદર આ વિડિયોના સાત લાખ કરતાં પણ વધારે વિવ છે હાલમાં આ ભાઈએ અનોખો જુગાડ અપનાવ્યો છે આ ગાડી 60ની સ્પીડે ચાલે છે.
Leave a Reply