
હાલના સમયના અંદર આપણે જાણીએ છીએ કે ગણી બધી વખતે ચોરીના કિસ્સાઓ સામે આવે છે જેમાં ગણા બધા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારે હાલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
હાલમાં સામે આવેલી માહિતી અનુસાર એક ઉંદરે સોનીની દુકાનમાથી સોનાની ચેનની ચોરી કરી હતી આ બાદમાં ચોરી કર્યા બાદ ઉંદર દુકાનમાથી રફુચક્કર થઈ ગયો હતો.
હાલમાં આ ઘટના કોલકાતામાં બની હતી જ્યારે સવારે સોની ધ્વારા સોઇનની ચેન શોધવામાં આવી ત્યારે ચેન મળી ન હતી પરંતુ જ્યારે CCTV ચેક કરવામાં આવ્યા ત્યારે ઉંદરે સોનાની ચેન ચોરી હોવાનું સામે આવ્યું.
આ સાથે સોનાની ચેન દોઢ ટોળાની હતી હાલમાં દુકાનદારને દોઢ ટોળાની ચેન ચોરાઇ જવાને કારણે મોટું નુકસાન થયું છે હાલમાં કહેવાય કે ઉંદર માલિકને ચૂનો લગાવી ગયો.
Leave a Reply