
હાલમાં રાજકોટના અંદર પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલમાં ગોંડલ રોડ પર ધોરણ 8માં અભ્યાસ કરતી વિધ્યાર્થિનીને ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઈને નીચે ઢડી પડતાં શાણાના લોકોએ તેને હોસ્પીટલમાં ધકેલી હતી.
જ્યાં સગીરને મૃત જાહેર કરતાં સમગ્ર પરિવારમાં શોગનો માહોલ સર્જાઈ ગયો હતો આ બનાવની જાણ થતાં માલવિયા નગરના લોકોએ મૃતદેહને PM અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
હાલમાં આ ઘટના 17 જાન્યુઆરીના સવારની બતાવવામાં આવે છે જ્યાં સવારના શાણાના સમયે બસમાં બેસીને બાળકી શાણાએ ગઈ હતી જ્યાં પ્રાથનાખંડમાં પ્રાથના કર્યા બાદ રૂમમાં જ યુવતીને ધ્રુજારી ઉપડી હતી.
અને આ બાદ યુવતી બેભાન થઈને નીચે ઢળી પડી હતી જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં યુવતીનું દુખદ અવસાન થયું હતું.
Leave a Reply