
સુરતમાથી હાલમાં માતા પિતાને સાવચેત કરતો અને સમાજના લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ભણવાની ઉમરમાં પ્રેમ કરીને જીવન બરબાદ કરતો કિસ્સો ખરેખર બધાને આશ્ચર્યમાં મૂકે તેવો છે.
ધોરણ 7માં અભ્યાસ કરતી અને માત્ર 12 વર્ષની બાળકી યુવકના પ્રેમમાં પડે છે અને 23 વર્ષીય યુવક પણ કિશોરીની ઉમરનું ધ્યાન રાખ્યા વગર પ્રેમમાં પાગલ થઈ જાય છે યુવક અને યુવતી રાત્રે ખરાબ હાલતમાં મળી આવતા પરિવાર હચમચી ગયો હતો.
ત્યારે ખરેખર સમાજમાં આ ચિંતા ઉપજાવે તેવો કિસ્સો સામે આવ્યો છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી 23 વર્ષના યુવકના પ્રેમમાં પડી હતી આના કારણે વાંચવાના બહાને મોડી રાત સુધી જાગીને પરિવારના સૂઈ ગયા બાદ પ્રેમીને મળવા જતી હતી.
કહેવામા આવે છે કે આ બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા આ બંને રંગે હાથે પકડાઈ ગયા હતા આ બાદ પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી છે હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
Leave a Reply