
હાલમાં સાસરિયાથી પરેશાન યુવકે આત્મહત્યા કરતાં પહેલા વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો હતો આ વિડીયો યુવકે આત્મહયા કરતાં પહેલા તેને પત્ની માટે બનાવ્યો હતો.
જેમાં તેને પત્ની બે મહિનાથી તેના પિયરમાં રહેતી હતી વિડિયોમાં યુવકે જણાવ્યુ હતું કે તેના સાસરિયાના લોકો ખૂબ જ પરેશાન કરે છે અને મને આત્મહત્યા કરવા હાલમાં મજબૂર કર્યો છે.
વાસ્તવમાં 4 જાન્યુઆરીએ રાત્રે જહાજપુરામાં રહેનારા મુકેશ કુમારે પોતાના રૂમમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું હતું મુકેશની પત્ની રુપમ તેને બે મહિનાથી છોડીને ચાલી ગઈ હતી આના કારણે મુકેશ પરેશાન રહેતો હતો.
હાલમાં આને લઈને આત્મહત્યા પહેલા મુકેશે બે વિડીયો બનાવ્યા છે જેમાં તેને પત્નીને નિર્દોષ ગણાવી છે હાલમાં મુકેશને હેરાન કરી તેને આત્મહત્યા કરવા મજબૂર કરવા પર ગુનો નોધવામાં આવ્યો છે.
Leave a Reply