
હાલમાં સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે માર્ગ અકસ્માતના કારણે ગણા બધા લોકોના કરૂણ અવસાન થાય છે હાલમાં આવો જ એક માર્ગ અકસ્માત સામે આવ્યો છે.
જેમાં આ માર્ગ અકસ્માત મોવાથી ભાવનગરથી વચ્ચેનો બતાવવામાં આવે છે આ અક્સમાતા તળાજા પાસે સર્જાયો હતો આને લઈને આગળ જાણવા મળ્યું હતું કે તાળાજા શેત્રુંજી નદીના પુલ પર સ્વિફ્ટ કાર અને આઇસર વચ્ચે મોટી ટક્કર થઈ હતી.
આના કારણે બંને વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો હતો આના કારણે ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓના કરૂણ અવસાન થઈ ગયા હતા જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું આ રીતે એક જ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ચારેય વ્યક્તિઓ હુવા તાલુકાનાં નેપ ગામના રહેવાસીઓ હતા આ ઘટના બનતાની સાથે જ આખા પરિવારના શોગનો માહોલ છવાઈ ગયો હતો.
Leave a Reply