
હાલના સમયના અંદર ગુજરાતનાં દેવાયત ખવડ ફરીથી એક વાર ચર્ચામાં આવ્યા છે જેમાં હાલમાં દેવાયત ખવડે હુમઓ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ સાથે આ હુમલો પુષ્કર અપારમેંટ નજીક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં કહેવમાં આવી રહ્યું છે કે દેવાયત ખવડ સાહિર બીજા બે લોકોએ પણ હુમલો કર્યો હતો આ હુમલામાં પીડિત યુવકન અપગ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
પીડિત યુવકનું નામ મયુર સિહ છે જેમાં હુમલા બાદ મયુર સિહને તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મયુર સિહ રાણા અને અને દેવાયત ખવડ વચ્ચે ગણા સમયથી માથાકૂટ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
જેમાં રવિ રત્ન પાર્કમાં આ માથાકૂટ ચાલતી હોવાને કારણે હુમલાની વાત સામે છે જેમાં હાલમાં આનો સીસીટીવી ફોટોસ પણ સામે આવ્યા છે અને દેવાયત ખવડ પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
Leave a Reply