
હાલમાં બોટાદ જૂની અદાવતમાં યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી કહેવામા આવે છે કે ઠાકણીયા ગામમાં યુવકની ભારે હત્યા કરવામાં આવી છે બોટાદમાથી આ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગયો છે.
જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ હત્યા કરવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં બે યુવકો ઘ્યાલ થયા છે 30 વર્ષીય યુવક નવઘણભાઈ ઝાલાભાઈ જોગરણા કે જેઓ ભરવાડ છે તેમની હત્યા કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનામાં મુનાભાઈ જોગરણા અને તેજા ભાઈ જોગરણાને આ સમગ્ર ઘટનામાં ગંભીર ઇજાઓ પોહચી છે તેમના આ પગલે તેમણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં આ બે યુવાનોની સારવાર ચાલી રહી છે બીજી તરફ હાલમાં બનાસકાંઠામાં પણ વધુ એક હત્યા કરવામાં આવી છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply