
મિત્રો ખબર અનુસાર એવું બતાવવામાં આવી રહ્યું છે કે 11 મહિનાથી એક ગેર મર્દ સાથે નિશા રહે છે યે રિશ્તા ક્યાં કહેલાંતા હૈ થી મશહૂર થયેલા અભિનેતા કરન મહેરાની લાઈફમાં ખૂબ જ હંગામો મચેલો છે ખબર અનુસાર કરન મહેરા પર તેમની જ પત્નીએ ઘંભીર આરોપ લગાવ્યો છે અને તે વખતે કરન મહેરાએ ચૂપ રહેવાનો નિર્ણય લીધો હતો
હાલમાં સમયમાં અભિનેતા કરન મહેરાએ હાલના સમયમાં ચૂપ રહેવાના નિયમ તોડ્યો છે હાલના સમયમાં અભિનેતા કરન મહેરાએ પત્નીના તમામ આરોપને જુઠા ઠહેરાવ્યા છે આના પર તેઓએ જાતે જ તેમની પત્ની નિશા પર ધોખાનો આરોપ લગાવ્યો છે તેઓએ કહ્યું કે તેમણે પત્ની તેમણે ધોખો આપી રહી છે.
સાથે સાથે 11 મહિનાથી તે ગેર મર્દ સાથે તેમના જ ઘરમાં રહે છે આ સાથે કરન મહેરાએ એક ઇન્ટરવ્યૂમાં જાતે જ પોતાના અફેરની વાતો જણાવી હતી તેમણે આગળ જણાવ્યુ કે અમે ફાઈથી અમારા કરિયરને શરૂ કરવાની કોશિશ કરી પરંતુ છતાં પણ આવું જ થયું આવામાં સાફ ખબર પડે છે કે કોના મનમાં શું હતું.
આજે ગેર મર્દ મારા ઘરમાં રહે છે તે પોતાની પત્નીને છોડીને મારા ઘરમાં ઘૂસી ગયો છે આ બધી વસ્તુઓ હવે લોકોને સાફ દેખાઈ રહી છે આવામાં હું પોતાની લડાઈ લડી રહ્યો છું અને હું તેમની બેવફાઈને સાબિત કરીને જ રહીશ મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચ કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply