
હાલના સમયના અંદર જીગ્નેશ કવિરાજને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે જીગ્નેશ કવિરાજ ગુજરાતનાં જાણીતા કલાકાર છે હાલમાં તેમના પરિવારમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
જીગ્નેશ કવિરાજે ઇન્સ્ટગ્રામ પર પોસ્ટ કરીને ખબર આપી છે કે આજે મારા મોટા બાપુજીના દીકરા કમલેશ ભાઈ બારોટ કાળુભા દેવલોક પામ્યા છે તો ભગવાન તેમની દિવયાને શાંતિ આપે.
જીગ્નેશ કવિરાજ પોતાના ભાઈને યાદ કરીને શરૂ પ્રોગ્રામમાં પણ રડી પડ્યા હતા હાલમાં આ લાઈવ પ્રોગ્રામનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં તેમણે કહ્યું છે કે મારે મારા ભાઈને યાદ કરવો પડશે કારણકે તેણે મને હમેશા યાદ રાખ્યો છે આ બાદ તેના વિષે ગાતા ગાતા જીગ્નેશ કવિરાજ રડી ગયા હતા.
Leave a Reply