
ઉત્તર પ્રદેશના હરદોઇ જીલ્લામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો હતો આ બાળકને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
આખા ભારતના આ બાળક હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે જેમાં બાળકના શરીના પાછણના આખા ભાગમાં માથાથી લઈને પગ સુધી કળા વાળ ઉગેલા છે જેને જોઈને બધા લોકો આશ્ચર્ય થઈ જાય છે.
આ બાળકને લઈને ડોક્ટરે એક બીમારી પણ જણાવી છે આના કારણે બાળકના શરીર પણ વાળ ઉગેલા છે આ બાળકનો જન્મ થતાની સાથે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્યની ટીમને જાણ કરવામાં આવી હતી.
બાળકની બીમારી સામે આવ્યા બાદ તેને લખનવ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે ડોક્ટરે જણાવ્યુ કે હું મારા જીવનમાં આવો કેસ પહેલી વાર જોયો છે બાળક જલદીથી સ્વસ્થ્ય થઈ જશે સાથે બાળક અને માતા બંને સ્વસ્થ્ય છે.
Leave a Reply