
શિવનગરની રહેવાસી ડોક્ટર વૈશાલી ચૌધરી ટીએમવી માં માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરીના બીજા વર્ષની સ્ટુડન્ટ હતી વૈશાલીનો મૃતદેહ ગર્લ્સ હોસ્ટેલમાથી મળી આવ્યો હતો આ વિધાર્થીનીના રૂમમાં બીજી બે છોકરીઓ પણ રહેતી હતી.
અને પોસ્ટ મર્ટમ રિપોર્ટમાં વૈશાલીનું અવસાન ફાંસો ખવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે ડોક્ટર આશિષ પણ સાથે ટીએમવીમાં આવ્યા હતા.
અને આ બંને વચ્ચે નિકટતા વધી હતી ડોક્ટર આશિષ દિલ્હી સિફ્ટ થયો હતો જ્યારે વૈશાલીનો અભ્યાસ શરૂ હતો કહેવામા આવે છે કે વૈશાલી આશિષ સાથે લગ્ન કરવા માંગતી હતી જ્યારે આશિષ તેનાથી દૂર ભાગતો હતો.
આના કારણે વૈશાલી તણાવમાં રહેતી હતી કહેવામા આવે છે કે આશીષનો પરિવાર વૈશાલી સાથેના લગ્ન માટે તૈયાર ન હતો જ્યાં વૈશાલી લગ્ન માટે આશીષને દબાણ કરતી હતી પરંતુ આશિષ આ યુવતીથી દૂર ગયો હતો.
Leave a Reply