
હાલમાં ઉત્તરપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી કહેવામા આવે છે કે લખનવ હાઇવે પર રોડવેજની બાદ ટ્રક સાથે અથડાઇ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે 6 લોકોના અવસાન થયા હતા.
જેમથી કેટલાક લોકો ગંભીર થયા હતા જ્યારે હાલમાં 4 લોકોની હાલત નાજુક છે આના કારણે તમામ ઘાયલોને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામા આવે છે કે આ અકસ્માત સવારે સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો હાઇવે પર ધુમ્મસના કારણે આવતી બસને ટક્કર મારી હતી કહેવામા આવે છે કે ધુમ્મસના કારણે વિજિબલિટી ખૂબ જ ઓછી હતી.
આના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી પોલીસ આ ઘટનાને પગલે હાલમાં ટ્રકની શોધખોળ કરી રહી છે અને નજીકના રેસ્ટોરન્ટના CCTV પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
Leave a Reply