
હાલમાં સુરત શહેરમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાથી આત્મહત્યાના અનેક બનાવો સામે આવતા રહે છે ત્યારે હાલમાં ખટોદરા વિસ્તારમાં યુવકે જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર વાત કરીએ તો 18 વર્ષીય યુવકે વોટ્સએપ પર પોતાની માતાને સોરી લખીને જીવન ટૂંકાવ્યું હતું ક્યારે મેડિકલના વિધ્યાર્થી સુસાઇડ નોટ લખીને 10માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે સુરતના ખટોદરા વિસ્તરમાં રહેતા 18 વર્ષીય યુવક હાર્દિકે પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવ્યું હતું જેમાં યુવકે આના પહેલા માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો.
આ બાદ યુવકે આ પગલું ભરી લીધ હતું હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે મૃતકના ભાઈએ હરે આવીને જોયું તો ભાઈ આવા હાલમાં જોવા મળતા ભારે ખલબલી મચી હતી.
Leave a Reply