
હાલમાં વડોદરામાથી કાર અકસ્માતને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રોડ પર રાત્રે અકસ્માત થતાં BMW કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારવાને કારણે પત્નીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.
હાલમાં પતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તે ઘાયલ બતાવવામાં આવી રહ્યો છે કાર ચાલક સ્નેહલ પટેલ નામના યુવકનું હાલમાં ધરપકડ કરવામાં આવી છે જે કારના શો રૂમમાં નોકરી કરે છે.
કહેવામા આવે છે કે મિત્રો સાથે તે પાર્ટી કરવા કાર લઈને નીકળ્યો હતો જેમાં સ્નેહલ પટેલ સાથે તેના ત્રણ મિત્રો નશામાં હોવાનું સામે આવ્યું છે વડોદરામાં હાલમાં એક વ્યક્તિનું નિધન થયું છે.
સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો જેને નશાની હાલતમાં આવીને બાઇક ચાલકને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે.
Leave a Reply