
આપણે જાણીએ છીએ કે હાલના સમયના અંદર આમિર ખાને એક્ટિંગથી થોડા સમય માટે બ્રેક લીધેલી છે હાલમાં તેઓ કોઈ પણ ફિલ્મ નથી કરી રહ્યા હાલમાં તેઓ પરિવારને સમય આપી રહ્યા છે.
આના વચ્ચે હાલમાં આમિર ખાનને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આમિર ખાન રડતાં જોવા મળ્યા હતા આટલું જ નહીં તેઓ એટલા બધા ઈમોશનલ થઈ ગયા હતા કે ઇન્ટરવ્યુ પણ અડધું આપ્યું હતું.
હાલમાં આમિર ખાને એક ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું હતું આ દરમિયાન અભિનેતાએ ગણા મુદ્દાઓ પર વાત કરી હતી જેમાં તેઓ પોતાના પિતા વિષે વાત કરતાં ભાવુક થઈ જાય છે.
ઇન્ટરવ્યુ આપતા સમયે એવું થાય છે કે તેઓ પિતાની વાત કરતાં હોય છે અને કહે છે કે અમારા જીવનમાં એક એવો પણ સમય હતો જે ખૂબ જ ખરાબ ગયો હતો તેઓ કહે છે કે મારા પિતા એક ફિલ્મ બનાવી રહ્યા હતા જેનું નામ લોક આઇટ હતું.
આ ફિલ્મ અડધકમાં જ અટકી ગઈ હતી અને તે વખતે ઓછી ઇજ્જત મળતી હતી આ ફિલ્મ માટે તેઓએ વ્યાજ પર પૈસા લીધા હતા આ માટે તેમની રોડ પર આવી જવાની નોબત આવી ગઈ હતી આટલું જ કહેતા આમિર ભાવુક થઈ જાય છે અને તેઓ ઈંટાવ્યુથી ચાલ્યા જાય છે.
Leave a Reply