
હાલમાં અબ્દુ રોઝીક બિગબોસમાથી બહાર થયા છે આ સાથે અબ્દુ રોઝીકનું અચાનક શોમાથી બહાર થયું એ લોકો માટે ખુબ જ ચોકાવનારું રહ્યું છે કારણકે અબ્દુ રોઝીક વોટ્સના આધારે શોમાથી બહાર નથી થયા પરંતુ તેમને વોલેંટરી એકજીટ લીધી હતી.
કહેવામા આવે છે કે વોલેંટરી એકજીટ માટે અબ્દુલ રોઝીકે મેકર્સને 5.4 કરોડ રૂપિયા ચુકવ્યા છે હાલના સમયના અંદર બધાના પ્યાર અબ્દુ રોઝીક ષોથી બહાર થયા છે હાલમાં તેમને આ શોને અલવિદા કહેવાનું કારણ પણ બતાવ્યુ છે.
અબ્દુ રોઝીકે આના વિષે જણાવતા કહ્યું કે હું થોડા ક સમય માટે જ ભારતમાં છું આના પછી હું દુબઈ જઈશ તેમને કારણ જણાવતા એ પણ જણાવ્યુ કે મારે વધારે કામ હોવાના કારણે હું આ શો છોડ્યો છે આના માટે કમેંન્ટમેંટ કરી છે.
હાલમાં ગણી બધી વસ્તુઓ લાઇનમાં છે અને હું આગળ વધી રહ્યો છે તેમને જણાવ્યુ કે હું હવે ભારતમાં સોંગનું શૂટિંગ કરીશ અને દુબઈ જઈશ અને તેમને આગળ જણાવ્યુ કે હું ભારતમાં ઘાટ ખરીદવા માંગુ છે.
બિગબોસ શો શરૂ કરતાં પહેલા કેટલી શરતો રાખવામા આવે છે જેમાં કલાકારને શોની બહાર કરવામાં આવે છે અથવા કલાકાર શોમાથી નીકળવા માંગે રો તેને નક્કી કરેલી કિમત ચૂકવવી પડે છે જેને વોલેંટરી એકજીટ કહેવામા આવે છે.
Leave a Reply