
બિગ બોસ 16 ફેમસ અબ્દુ રોજિક તાજેતરમાં એક લગ્નમાં દેખાયો અને જેણે પણ તેનો લુક જોયો તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા અબ્દુલ રોજિક તાજેતરમાં રાજકારણી રાહુલ કનાલના લગ્નમાં હાજરી આપી હતી.
આ લગ્નમાં શેઠ સ્ટાઇલ ડ્રેસિંગ સેન્સમાં પહોંચ્યા હત લગ્નમાં અબ્દુનો લુક જોઈને બધા તેનાથી પ્રભાવિત થઈ ગયા રાહુલ નારાયણ કનાલના લગ્નમાં બ્લેક એન્ડ વ્હાઇટ થોબ પહેરીને પહોંચ્યો હતો તેની સુંદરતાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
અબ્દુ રોજિકે લોકોને જરાય નિરાશ કર્યા ન હત અને પાપારાઝી માટે ઘણી જુદી જુદી શૈલીમાં પોઝ પણ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે અબ્દુ રોજિક હાલમાં જ બિગ બોસમાં જોવા મળ્યો હતો.
તેમની નિર્દોષતાએ ભારતના લોકોના દિલ જીતી લીધા હતા બિગ બોસમાં ચાન્સ મળ્યા બાદ અબ્દુને ઈન્ટરનેશનલ શો બિગ બ્રધરની ઓફર પણ મળી છે અને હવે તે તેની તૈયારી કરી રહ્યો છે.
Leave a Reply