
હાલના સમયના અંદર રાજકોટ શહેરના અંદર યોગા શિક્ષિકાની છેડતી કરનાર 24 વર્ષોય વ્યક્તિ કૌશલ ને માલવિયા નગરની પોલીસે જડપી લીધો છે જેની પૂછપરછમાં આ યુવકે 15 થી 20 જેટલી મહિલાઓ સાથે આ પ્રકારનું ખરાબ કામ કરવાનું બતાવ્યુ છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે શેરી નંબર 2 પાસે આવેલ ગોલ્ડન અપારમેંટ બ્લોક નંબર 206માં રહેતો આરોપી કૌશલ હાલમાં FY, B.com રાજકોટની કોલેજ ખાતે અભ્યાસ કરે છે અને તે ફ્રી ટાઈમમા કુસ્તી લડે છે.
અને આ યુવકને રાજી કક્ષાએ ગોલ્ડ મેડલ પણ મળેલો છે આ વ્યક્તિ વહેલી સાવતે જઈ રહેલી છોકરીઓ અને મહિલાઓ સાથે રસ્તા પર ખરાબ કામ કરતો હતો.
આ રીતે રાજકોટના અંદર આ યુવકે 10 થી 20 મહિલાઓ સાથે આ પ્રકારનું કામ કર્યું છે આજે વહેલી સવારે પણ આ યુવકે યુવતી સાથે ખરાબ કામ કર્યું હતું આના કારણે પોલીસે આને પકડવા માટે ગણી ટીમો બનાવી હતી.
Leave a Reply