
આપણે જાણીએ છીએ કે હાલના સમયના અંદર ગુજરાતમાં પેપર લીક થયા છે હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં એક આરોપીની ધરપકડ થઈ છે ગુજરાત એટીએસના એસપી સુનીલ જોશીએ જણાવ્યું કે હૈદરાબાદનો એક વ્યક્તિ જીત નાઈક પ્રશ્નપત્ર છપાવવાનો હવાલો સંભાળતો હતો.
ગુજરાત ATSએ સુનીલની ધરપકડ કરી છે સુનિલને ગુજરાત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આમાં બિહારની એક ગેંગ પણ સામેલ હતી. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જોષીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન રિકવર થયેલા પ્રશ્નપત્રો મૂળ પ્રશ્ન સાથે મેળ ખાય છે અમે અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી છે. ઓડિશાના પ્રદીપ નાઈકે પેપર લીક કર્યું હતું.
પ્રદીપ અન્ય બે આરોપી કેતન અને ભાસ્કરના સંપર્કમાં પણ હતો આ આરોપીઓ અગાઉના પેપર લીક કેસમાં પણ સંડોવાયેલા હતા આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply