આ અભિનેતા કે!ન્સરના છેલ્લા સ્ટેજ સામે લડી રહ્યા છે, સારવાર માટે પૈસા નથી, મિત્રો એ પોસ્ટ કરીને માંગી મદદ…

Actor Her Cousins Has Last Stage Cancer

દોસ્તો અમે તમને એવા એક્ટર વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે બેહદ મુશ્કિલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે આ એક્ટર બીજું કોઈ નહીં પણ ટીવી સીરિયલ નિશા ઔર ઉસકે કઝીન્સનો એક્ટર વિભુ રાઘવ કે!ન્સરથી પીડિત છે.

વિભુ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો તેમનું કે!ન્સર છેલ્લા સ્ટેજમાં છે ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અભિનેતાને આર્થિક મદદ કરવા આગળ આવ્યા છે ટીવી અભિનેત્રીઓ અદિતિ મલિક, મોહસીન ખાન, કરણવીર બોહરા અને સિદ્ધાર્થ કૌલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ચાહકોને વિભુ રાઘવ માટે આર્થિક મદદ કરવા જણાવ્યું હતું.

ગયા વર્ષે વિભુને ખબર પડી કે તેને કેન્સર છે. પરંતુ તેનું કેન્સર ચોથા સ્ટેજમાં હતું. આ પછી તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી. ઘણી ટીવી સેલિબ્રિટીઓએ તેમને આર્થિક મદદ કરી છે. હવે અભિનેત્રી સિમ્પલ કૌલે વિભુ રાઘવ માટે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી છે.

તમને જણાવી દઈએ કે વિભુ મોહિત મલિક અને અદિતિ મલિકનો સારો મિત્ર છે આ પછી અદિતિએ તેના મિત્ર માટે એક પોસ્ટ શેર કરી તેણે લખ્યું કે હેલો મિત્રો અમે અમારા મિત્ર વૈભવ કુમાર સિંહ રાઘવની સારવાર માટે પૈસા ભેગા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તે એક દુર્લભ પ્રકારના કોલોન કેન્સર સામે લડી રહ્યો છે. ગયા વર્ષે તેમને સ્ટેજ 4 કે!ન્સર હોવાનું નિદાન થયું હતું અમે બધા આ જાણીને દંગ રહી ગયા. પરંતુ આપણે સાથે મળીને તેના માટે આ પ્રવાસ સરળ બનાવી શકીએ છીએ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*