અભિનેત્રી કરિશ્મા કપૂર કરવા જઈ રહી છે બીજા લગ્ન…

અભિનેત્રી કરિશ્મા કપૂર કરવા જઈ રહી છે લગ્ન
અભિનેત્રી કરિશ્મા કપૂર કરવા જઈ રહી છે લગ્ન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાનની આજના સમયમાં ઘણી ફેન ફોલોઈંગ છે વિશ્વભરમાં તેના લાખો ચાહકો છે દરેક જણ તેને જાણે છે અને પસંદ કરે છે કારણકે કરીના બોલિવૂડની મોટી અભિનેત્રી છે અને તેણે પોતાના જીવનકાળમાં અત્યાર સુધી બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

કરીનાએ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાંથી લગભગ તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ઘણી કમાણી કરી છે જેના કારણે કરીના કપૂર આજે બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે કરીના કપૂરે વર્ષ 2012માં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

અને તેમને બે બાળકો છે અને તેમના બાળકોના નામ તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન છે હાલમાં સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ કરીના કપૂરની ચર્ચાઓ થઈ રહી છે અને દરેક તેના વિશે વાત કરી રહ્યા છે કારણ કે હાલમાં જ તેના વિશે એક બહુ મોટી વાત સામે આવી છે.

અને જાણવા મળી રહ્યું છે કે કરીનાના ઘરે ફરી એકવાર લગ્નની ઘંટડીઓ વાગવા જઈ રહી છે કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*