
પોતાના એક ઈન્ટરવ્યુમાં મેડમ સર ફેમ પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે તુનીષા અને શીજાન ખૂબ જ નજીક હતા તુનીશા શીજાન સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ શીજને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી એટલું જ નહીં પ્રીતિએ એ પણ જણાવ્યું કે તુનિષા માતા બનવાની હતી.
તેથી જ તે શીજાન સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ શીજાન વારંવાર લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો ટેલિવિઝન શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં સાથે કામ કરતી વખતે તુનિષા અને શીઝાન પ્રેમમાં પડ્યા હતા બંને રિલેશનશિપમાં પણ હતા.
જો કે રિપોર્ટ્સ અનુસાર શીજાનનું થોડા સમય પહેલા તુનિષા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી 24 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરતા પહેલા તે શીજનના મેક-અપ રૂમમાં પણ ગઈ હતી.
ત્યાર બાદ તેણે મોતને ભેટી હતી તુનીષાના માતા-પિતાએ શીજાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અભિનેતા પર તુનીષાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે.
Leave a Reply